OneNote

પ્રતિક્રિયા
સાઇન ઇન કરો
  • Outlook.com
  • લોકો
  • કૅલેન્ડર
  • OneDrive
  • Word
  • Excel
  • PowerPoint
  • OneNote
  • Sway
  • Skype
  • Office
  • Flow

OneNote સાથે શાળાને નિયંત્રિત કરવાની રીતો

અદ્ભુત નોટ્સ લો
મિત્રો સાથે કાર્ય કરો
હોમવર્ક વધુ ઝડપથી પૂર્ણ કરો

અદ્ભુત નોટ્સ લો

વ્હાઇટબોર્ડ્સના ફોટાનો સ્નેપ લો

વ્હાઇટબોર્ડ, સ્લાઇડ અથવા દસ્તાવેજને ઝડપથી કેપ્ચર કરો. OneNote તેને ટ્રિમ કરશે અને વધારશે જેથી વાંચવાનું વધુ સરળ છે. અમે ટાઇપ કરેલા પાઠને પણ ઓળખીશું, જેથી કરીને તમે તેને પછીથી શોધી શકો.

સ્કેચ કરો અથવા હાથે લખો

સ્ટાયલસ સથે બોર્ડમાંથી આલેખ સ્કેચ કરો. જો તમને ટાઇપ કરવા કરતા વધુ સ્વાભાવિક જોઈતું હોય, તો બધી નોંધોને હાથે લખો.

ઑડિયો રેકોર્ડ કરો

લેક્ચરમાંના દરેક શબ્દો લખશો નહીં-માત્ર મહત્વપૂર્ણ ભાગો. OneNote તમારી નોટ્સને ઑડિયો સાથે લિંક કરે છે, જેથી તમે દરેક નોટ લો ત્યારે શું કહેવામાં આવ્યું હતું તેના પર સીધા જઈ શકો છો.

ટુ-ડુ સૂચિઓ અને વધુ બનાવો

OneNote ને પાઠ, ટુ-ડુ સૂચિઓ અને કોષ્ટકો માટે ઝડપી અને અનુકૂળ હોઇ તે માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. લેઆઉટ્સ વિશે ચિંતા કરશો નહીં, તમને જોઈતા પૃષ્ઠ પર ગમે ત્યાં લખો.

મિત્રો સાથે કાર્ય કરો

કોઈપણ સાથે સહિયારું કરો

જો તમારી પાસે તેમનું ઈમેલ હોય, તો તમે તેમની સાથે સહિયારું કરી શકો છો. પ્રારંભ કરવું સરળ અને ઝડપી છે.

રીયલ ટાઇમમાં એકસાથે મળીને સંપાદિત કરો

તમે સમાન રૂમમાં હોય કે પછી કેમ્પસમાં,રીયલ ટાઇમમાં એકસાથે કાર્ય કરો. રિઇઝન માર્ક્સ તમને કોણ શાના પર કામ કરે છે જણાવે છે.

કોઈપણ ડિવાઇસથી, ગમે ત્યાંથી કાર્ય કરો

વર્ગમાં, રૂમમાં, કમ્પ્યુટર લેબમાં અથવા કૉફી શોપમાં-તમે કોઈપણ ડિવાઇસ પર ગમે ત્યાંથી એકસાથે મળીને કાર્ય કરી શકો છો. OneNote તમારા માટે તેને એકસાથે રાખવા માટે સ્વચાલિત રૂપે સિંક્રનાઇઝ કરે છે.

હોમવર્ક વધુ ઝડપથી પૂર્ણ કરો

વેબને ક્લિપ કરો

મોટા ભાગના પ્રોજેક્ટ માટે વેબ સંશોધન આવશ્યક છે. એકલ ક્લિક સાથે કોઈપણ બ્રાઉઝરમાં કોઈપણ વેબ પેજને કેપ્ચર કરો. OneNote માં પૃષ્ઠ એનોટેટ કરો.

સ્લાઇડ્સ અને દસ્તાવેજોને એનોટેટ કરો

લેક્ચર સ્લાઇડ્સ રાખી અને તમારી નોટ્સ સાથે તૈયારી કરે છે. સ્ટાયલસ સાથે ટાઇપ કરીને અથવા હાથે લખીને નોંધોને ટોચ પર અથવા તેની બાજુમાં લો.

તમારા વિચારોને ગમે ત્યાં ગોઠવો

ફોટા અથવા પ્રિન્ટઆઉટ્સ પર લખો. તમારા વિચારનો અર્થ બતાવવા માટે સ્ટિકી નોટ્સની જેમ ગોઠવો. હાંસિયામાં લખીને ટિપ્પણી કરો.

વ્યવસ્થિત રહો, સ્કૂલને નિયંત્રિત કરો

ફાઇલર અથવા પાઇલર? OneNote ને બન્ને પસંદ છે. નૉટબુક્સ અને અનુભાગો બનાવીને તમારી નોટ્સ અને પ્રોજેક્ટ્સને ગોઠવેલા રાખો.

OneNote મફત મેળવો

OneNote

બધા વિદ્યાર્થીઓ માટે મફત
મફત ડાઉનલોડ કરો
Windows, Mac, iOS અને Android.
સુનિશ્ચિત નથી? Explore Sample Notebooks

OneNote with Office 365

યોગ્યતાવાળી શાળાઓ પર મફત
યોગ્યતા તપાસો
તમારા બધા ઉપકરણો પર OneNote, Word, Excel અને PowerPoint મેળવો.
ભાષા બદલો
ગોપનીયતા અને કુકીઝ કાનૂની ટ્રેડમાર્ક્સ ગ્રાહકના આરોગ્ય સંબંધી ગોપનીયતા © 2025 Microsoft.com