Zapier
Zapier એ OneNote ને તમે પહેલાંથી ઉપયોગ કરી રહ્યાં હોય તેવી એપ્લિકેશન્સ જેમ કે Salesforce, Trello, Basecamp, Wufoo અને Twitter થી કનેક્ટ કરવાની સૌથી સરળ રીત છે. આ એપ્લિકેશનનો ઉપયોગ નોટ્સનું બૅકઅપ લેવા, પૂર્ણ થયેલ કાર્યોનો રેકોર્ડ રાખવા અથવા નવાં સંપર્કો, ફોટા, વેબ પેજીસ અને વધુ સાચવવા માટે કરો.