OneNote સ્ટાફ નૉટબુક્સ
શિક્ષકના સહયોગ તરફ ધ્યાન આપો અને તેને મેનેજ કરો
OneNote સ્ટાફ નૉટબુક્સ દરેક સ્ટાફ સદસ્ય અથવા શિક્ષક માટે વ્યક્તિગત કાર્યસ્થાન, શેર કરેલી જાણકારી માટે સામગ્રી લાઇબ્રેરી અને એકસાથે કાર્ય કરવા દરેક માટે સહયોગ સ્થાન ધરાવે છે, આ બધું જ એક સશક્ત નૉટબુકની અંદર.
પ્રારંભ કરવા માટે તમારી શાળામાંથી તમારા Office 365 ખાતા સાથે સાઇન ઇન કરો.

મફત Office 365 ખાતા માટે સાઇન અપ કરો >
એક સ્થાનમાં એકસાથે મળીને કાર્ય કરો
સહિયારા કરેલા વિભાગ અથવા સ્ટાફ-વ્યાપી પહેલો જેવી સમૂહ પ્રવૃત્તિઓ માટે બનાવવામાં આવેલ સહયોગ સ્થાન.
એક નૉટબુકમાં નોટ્સ, કાર્યો અને યોજનાઓ પર એકસાથે કાર્ય કરો અને તે બધાને OneNote ની સશક્ત શોધ સાથે ઍક્સેસ કરો.
દરેક સાથે જાણકારી સહિયારી કરો
નીતિઓ, પ્રક્રિયાઓ, ડેડલાઇન્સ અને શાળા કૅલેન્ડર પર સામગ્રી લાઇબ્રેરીનો ઉપયોગ કરો.
સામગ્રી લાઇબ્રેરીની અનુમતિઓ સ્ટાફ લીડરને જાણકારીને સંપાદિત અને પ્રકાશિત કરવાની પરવાનગી આપે છે, પરંતુ અન્ય લોકો ફક્ત સામગ્રીને જોઈ અને કૉપિ કરી શકે છે.
તમારા સ્વયંનો અને તમારા કાર્યનો વિકાસ કરો
પ્રત્યેક સ્ટાફ સદસ્ય, ફક્ત તેમની સાથે શેર કરવામાં આવેલ, કાર્ય કરવા માટે એક ખાનગી સ્થાન ધરાવે છે. આ નૉટબુકનો ઉપયોગ વ્યાવસાયિક વિકાસ, ક્લાસરૂમ નિરીક્ષણો અને પેરેન્ટ સંચાર માટે થઈ શકે છે.
સ્ટાફના સભ્યો તેમની પોતાની જરૂરિયાતો માટે આ નૉટબુક્સને વ્યક્તિગત કરી શકે છે. તે તેમને તેમના માટે અર્થપૂર્ણ હોય તેવા સ્વરૂપમાં નિયમિત રૂપે સંદર્ભિત જાણકારીને સંગ્રહિત કરવાની પરવાનગી આપે છે.
હમણાં પ્રારંભ કરો
સ્ટાફ નૉટબુક્સ પ્રારંભ કરવા માટે અથવા હાજર છે તેને મેનેજ કરવા માટે તમારી શાળામાંથી તમારા Office 365 ખાતા સાથે સાઇન ઇન કરો