ઇમર્સિવ રીડર

MICROSOFT લર્નિંગ ટૂલ્સ

ઇમર્સિવ રીડર એ એક નિઃશુલ્ક ઉપકરણછે જે લોકોની ઉંમર અથવા ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના વાંચનને સુધારવા માટે સિદ્ધ થયેલ તકનીકોનો ઉપયોગ કરે છે.

આકલનને બહેતર બનાવે છે

ઉપકરણો જે મોટેથી પાઠ વાંચે છે, તેને સિલેબલમાં વિભાજિત કરે છે અને પંક્તિઓ અને અક્ષરો વચ્ચે સ્થાન વધારે છે.

વધુ જાણો

સ્વતંત્ર વાંચનને પ્રોત્સાહન આપે છે

એક ટિચિંગ સહાયક કે જે શિક્ષકોને ભિન્ન ક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થીઓને સમર્થન આપવામાં મદદ કરે છે.

પ્રેસ જુઓ

ઉપયોગમાં સરળ

તમારી પોતાની સામગ્રી સાથે ઇમર્સિવ રીડરની ટેસ્ટ ડ્રાઇવ લો

તેને અજમાવી જુઓ

મફતમાં ઉપલબ્ધ

મફતમાં ઇમર્સિવ રીડર મેળવો.

પ્રારંભ કરો
સુવિધા સિદ્ધ થયેલ લાભ
વિસ્તારિત શ્રુતલેખન પાઠ લખાવાનું સુધારે છે
ફોકસ મોડ ધ્યાન ટકાવી રાખે છે અને વાંચન ગતિ વધારે છે
ઇમર્સિવ વાંચન સમજશક્તિ વધારે છે અને ધ્યાન ટકાવી રાખે છે
ફૉન્ટ રિક્તિ અને શૉર્ટ પંક્તિઓ "વિઝ્યુઅલ ક્રાઉડિંગ"ને ઉકેલીને વાંચન ગતિને બહેતર બનાવો
પાર્ટ્સ ઑફ સ્પીચ સૂચનાનું સમર્થન કરે છે અને લેખન ગુણવત્તા વધારે છે
સિલેબિફિકેશન શબ્દ ઓળખ વધારે છે
સમજશક્તિ મોડ સમજશક્તિને સરેરાશ 10% સુધી વધારે છે

વાંચન આકલન બહેતર બનાવો

  • અંગ્રેજી ભાષા શીખનારાઓ અથવા અન્ય ભાષાઓનાં વાચકો માટે પ્રવાહીતા વધારો
  • ઉભરતા વાચકો માટે ઉચ્ચ સ્તર પર વાંચવાનું શીખવા માટે વિશ્વાસ વધારવામાં મદદ કરો
  • ડિસ્લેક્સિયા જેવા શિક્ષણ તફાવતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે પાઠ ડીકોડિંગ સમાધાન ઑફર કરો

ઇમર્સિવ રીડર આ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે:

OneNote ઑનલાઇન વધુ જાણો
OneNote યુનિવર્સલ એપ્લિકેશન
હમણાં ડાઉનલોડ કરો

Mac અને iPad માટે OneNote વધુ જાણો

Word Online વધુ જાણો

Word ડેસ્કટૉપ વધુ જાણો

Mac, iPad અને iPhone માટે Word વધુ જાણો

Outlook Online વધુ જાણો

Outlook ડેસ્કટૉપ વધુ જાણો

ઇમર્સિવ રીડર આ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે

OneNote ઑનલાઇન
વધુ જાણો
OneNote યુનિવર્સલ એપ્લિકેશન
હમણાં ડાઉનલોડ કરો

Mac અને iPad માટે OneNote વધુ જાણો

Word ઑનલાઇન વધુ જાણો

Word ડેસ્કટૉપ વધુ જાણો

Mac, iPad અને iPhone માટે Word વધુ જાણો

Outlook Online વધુ જાણો

Outlook ડેસ્કટૉપ વધુ જાણો

iPhone અને iPad (iOS) માટે Office લેન્સ

Microsoft Edge બ્રાઉઝર

Microsoft Teams વધુ જાણો

તમારી પોતાની વાંચન સામગ્રી સાથે ઇમર્સિવ રીડરને અજમાવી જુઓ

તેને અજમાવી જુઓ