OneNote ક્લાસ નૉટબુક
સમય બચાવો. ગોઠવો. સહયોગ કરો.
OneNote ક્લાસ નૉટબુક્સમાં દરેક વિદ્યાર્થી માટે એક વ્યક્તિગત કાર્યસ્થાન છે, હેન્ડઆઉટ્સ માટે સામગ્રી લાઇબ્રેરી અને લેસન્સ માટે સહયોગ સ્થાન અને રચનાત્મક પ્રવૃત્તિઓ છે.
ક્લાસ નૉટબુક સાઇન ઇન

પ્રારંભ કરવા માટે તમારી શાળામાંથી તમારા Office 365 ખાતા સાથે સાઇન ઇન કરો.
ક્લાસ નૉટબુક ઍડ-ઇન
OneNote ડેસ્કટૉપ માટેનું આ નવું મફત ઍડ-ઇન (2013 અથવા 2016) શિક્ષકોને સમય બચાવવામાં અને તેઓની ક્લાસ નૉટબુક્સ સાથે હજી વધુ કાર્યક્ષમ બનવામાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ઍડ-ઇનમાં પૃષ્ઠ અને અનુભાગની વહેંચણી તથા વિદ્યાર્થીનાં કાર્યની ઝડપી સમીક્ષા સામેલ છે.
નોંધ: Windows 10, વેબ, Mac અને iPad માટે OneNote ના ઉપયોગકર્તાઓને ક્લાસ નૉટબુક ઍડ-ઇનને અલગથી ડાઉનલોડ કરવાની જરૂર નથી કારણકે તે બિલ્ટ-ઇન છે.

જો તમને બહુવિધ PC પર વર્ગ નૉટબુકનો વ્યાપક રૂપે ઉપયોગ કરવાની જરૂર પડતી હોય અથવા તમે IT વ્યવસથાપક હોય, તો કૃપયા વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

તમારી પાઠ્યક્રમ સામગ્રી ગોઠવો
તમારી સ્વયંની નૉટબુકમાં તમારા લેસનની યોજનાઓ અને પાઠ્યક્રમ સામગ્રી ગોઠવો.
બધી વસ્તુઓને OneNote ક્લાસ નૉટબુકમાં રાખો અને તમે જે શોધી રહ્યાં છો તેના માટે પાવરફુલ શોધનો ઉપયોગ કરો, પછી ભલે ચિત્રો અથવા હસ્તાક્ષરમાં હોય.
તમારી નૉટબુક્સ સ્વચાલિત રૂપે સાચવવામાં આવે છે અને કોઈપણ ડિવાઇસેસ પરથી, ઑનલાઇન અથવા ઑફલાઇન જોઈ શકાય છે.
મફત ક્રિયાપ્રતિક્રિયાત્મક ઑનલાઇન પ્રશિક્ષણ
OneNote સાથે ગોઠવાયેલ રાખવું >
ક્રિયાપ્રતિક્રિયાત્મક લેસન્સ બનાવો અને વહેંચો
કસ્ટમ લેસન પ્લાન્સ બનાવવા માટે તમારી ક્લાસ નૉટબુકમાં વેબ સામગ્રી એકત્રિત કરો અને હાજર લેસન્સને એમ્બેડ કરો.
વિદ્યાર્થીઓ માટે સમૃદ્ધ ક્રિયાપ્રતિક્રિયાત્મક લેસન્સ બનાવવા માટે ઑડિયો અને વિડિયો રેકોર્ડિંગ સામેલ કરો.
વિદ્યાર્થીઓ હાઇલાઇટ કરવા માટે, સ્લાઇડ્સ એનોટેટ કરવા, આકૃતિઓ દોરવા અને હસ્તલિખિત નોટ્સ લેવા માટે સશક્ત ઉપકરણોનો ઉપયોગ કરી શકે છે.
તમારી ક્લાસ નૉટબુક હોમવર્ક, પ્રશ્નોત્તરી, પરીક્ષાઓ અને હેન્ડઆઉટ્સ એકત્રિત કરવાનું સરળ બનાવે છે.
વિદ્યાર્થીઓએ તેમના અસાઇનમેન્ટ મેળવવા માટે સામગ્રી લાઇબ્રેરી પર જવું. ક્લાસ માટે હવે પ્રિન્ટ કરેલા હેન્ડઆઉટ્સ નથી.
મફત ક્રિયાપ્રતિક્રિયાત્મક ઑનલાઇન પ્રશિક્ષણ
OneNote ક્રિયાપ્રતિક્રિયાત્મક લેસન્સ બનાવવા >
સહયોગ કરો અને પ્રતિક્રિયા પ્રદાન કરો
દરેક વિદ્યાર્થીની ખાનગી નૉટબુકમાં વાંચી અથવા લખીને વ્યક્તિગત કરેલ સમર્થન પ્રદાન કરો.
સહયોગ સ્થાન વિદ્યાર્થીઓને એકસાથે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેથી શિક્ષક વાસ્તવિક સમયમાં પ્રતિક્રિયા અને પ્રશિક્ષણ આપી શકે.
મદદ માટે પૂચવા ટેગ્સ શોધીને, શિક્ષકો સંઘર્ષ કરતા હોય એવા વિદ્યાર્થીઓને ઝડપી પ્રતિક્રિયા આપી શકે છે.
મફત ક્રિયાપ્રતિક્રિયાત્મક ઑનલાઇન પ્રશિક્ષણ
OneNote ક્લાસ નૉટબુક સાથે ક્લાસરૂમમાં સહયોગ કરવો >
હમણાં પ્રારંભ કરો