Microsoft OneNote
તમારી ડિજિટલ નોટબુક
તમારી બધી નોંધ લેવાની જરૂરિયાતો માટે એક ક્રોસ-ફંક્શનલ નોટબુક.
Microsoft OneNote
OneNoteમાં Copilot, તમારી ઉત્પાદનક્ષમતાને સુપરચાર્જ કરો
OneNoteમાં Copilot, તમારી ઉત્પાદનક્ષમતાને સુપરચાર્જ કરો
તમારા નોટટેકિંગ પાર્ટનર તરીકે, OneNoteમાં Copilot દ્વારા પ્લાન્સની રૂપરેખા બનાવવા માટે, વિચારો જનરેટ કરવા માટે, સૂચીઓ બનાવવા માટે, માહિતીને ગોઠવવા માટે અને વધુ કરવા માટે તમારા પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્કેચ કરો, એનોટેટ કરો અને મુક્તપણે હાયલાઇટ કરો
Microsoft OneNote તમારી પ્રેરણાઓને દોરી કાઢવામાં તમારી મદદ કરવા માટે, તમને એક પેનની કુદરતી અનુભૂતિ સાથે ડિજિટલ ઇંકના પાવરને સંયોજિત કરવા દે છે.
સ્કેચ કરો, એનોટેટ કરો અને મુક્તપણે હાયલાઇટ કરો
શેર કરો અને સહયોગ કરો
શેર કરો અને સહયોગ કરો
બુધિશાળી વ્યક્તિઓના વિચારો એકસરખા ન હોય પરંતુ તેઓ વિચારો શેર કરી શકે છે અને એકસાથે મળીને OneNoteમાં બનાવી શકે છે.
અવાજની ટ્રાન્સ્ક્રિપ્શન સાથેની વિગત ક્યારેય ચૂકશો નહીં
અવાજ ટ્રાન્સ્ક્રિપ્શન તમારી નોંધોને કાર્યક્ષમ રીતે કેપ્ચર કરવાનું, શું મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને પછી તમારી સામગ્રીની સમીક્ષા કરવાનું પહેલાં કરતાં વધુ સરળ બનાવે છે.
અવાજની ટ્રાન્સ્ક્રિપ્શન સાથેની વિગત ક્યારેય ચૂકશો નહીં
શિક્ષણમાં OneNote
શિક્ષણમાં OneNote
શિક્ષકો શોધી શકાય તેવી ડિજિટલ નોટબુક્સમાં પાઠ યોજનાઓને ગોઠવવા માટે Microsoft OneNoteનો ઉપયોગ કરી શકે છે અને સ્ટાફ એ શેર કરી શકાય તેવી એક સામગ્રી લાઇબ્રેરી બનાવી શકે છે. વિદ્યાર્થીઓને હાથેથી નોંધો લખવા અને રેખાકૃતિઓ દોરવા માટે પ્રોત્સાહિત કરો.



}