તમારી રીતે બનાવો
શું તમે શ્રેષ્ઠ વિચારોને નેપકિન્સ અને સ્ટિકી નોંધો પર લખો છો? શું ચોક્કસ વિગતોને ભરવી તમારી શૈલી છે? તમે જે પણ રીતે તમારા વિચારોને સાકાર બનાવો OneNote તમને એ માટેની રીત આપે છે. પેન જેવા સરળ અનુભવ સાથે કાગળ પર ટાઇપ કરો, લખો અથવા દોરો. વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે વેબ પરથી શોધો અને ક્લિપ કરો.

કોઈની પણ સાથે સહયોગ કરો
તમારી ટીમ સદીના સૌથી શ્રેષ્ઠ વિચાર પર કાર્ય કરી રહી છે. તમારું કુટુંબ એક મોટા સ્નેહસંમેલન માટેના મેનૂની યોજના બનાવી રહ્યું છે. તમે જ્યાં પણ હોવ ત્યાં સમાન પેજ પર તથા સિંક્રનાઇઝેશનમાં રહો.

ઇંક સાથે વિચારો
રેડી. સેટ. દોરો. સ્ટાઇલસ અથવા ફિંગરટિપ એ એકમાત્ર ઉપકરણ છે જેની તમને જરૂર છે. હાથથી લખેલ નોંધ લો અને તેમને પછીથી ટાઇપ કરેલ ટેક્સ્ટમાં રૂપાંતરિત કરો. જે મહત્વપૂર્ણ છે તેને હાયલાઇટ કરો અને રંગ અથવા આકારો વડે વિચારોને વ્યક્ત કરો.

ગમે-ત્યાંથી ઍક્સેસ કરો
નોધ લો. ગમેત્યાંથી તમારી સામગ્રી કાઢવાનું સરળ છે, પછી ભલેને તમે ઑફલાઇન હોવ. તમારા લેપટૉપ પર પ્રારંભ કરો પછી તમારા ફોન પર નોંધોને અપડેટ કરો. OneNote કોઈપણ ડિવાઇસ કે પ્લેટફૉર્મ પર કાર્ય કરે છે.

-
Windows
-
Apple
-
Android
-
વેબ
Office સાથે બહેતર
OneNote એ તમે જેને પહેલાંથી જાણો છો એ Office સમૂહનો સદસ્ય છે. Outlook ઈમેલમાંથી કાઢવામાં આવેલ પૉઇન્ટ્સ વડે નોંધોને આકાર આપો અથવા Excel કોષ્ટકને એમ્બેડ કરો. તમારી તમામ મનપસંદ Office એપ્લિકેશન્સની સાથે કાર્ય કરીને વધુ કાર્ય પૂર્ણ કરો.

ક્લાસરૂમમાં કનેક્ટ કરો
એક સહયોગાત્મક સ્થાનમાં વિદ્યાર્થીઓને એકસાથે લાવો અથવા ખાનગી નૉટબુક્સમાં વ્યક્તિગત સમર્થન આપો. અને હવે વધુ પ્રિંટ આપવાની જરૂર નથી. તમે એક કેન્દ્રિય સામગ્રી લાઇબ્રેરીમાંથી પાઠ ગોઠવી અને અસાઇન્મેન્ટ્સ વિતરિત કરી શકો છો.
